વારંવાર પૂછાતા પ્રશ્નો કોવિડ-19 ......9/24/2020...

13
1 | પે જ 9/24/2020 2:34 PM 030 – Gujarati - ગુજરાતી વારંવાર પ ૂછાતા કોવવડ-19 આવથિક આપવિ લોન (EIDL) 1. આવથિક આપવિ લોન (EIDL) અને પેચેક ોટેશન ોામ (પીપીપી ) વચે શું તફાવત છે ? આથિક આપિ લોન (EIDL) પેચેક ોટેશન ોામ હવે પછી ઉપલધ નથી વવરણ SBA નો લાંબા-ગાળાનો લોન ોામ સમ દેશમાં આશરે 5,500 ઉધાર આપનારાઓ મારફત લોન આપવામાં આવે છે હેત એવી નાણાકીય જવાબદારીઓ અને સંચાલન ખચાાઓ પ ૂણા કરવાનો આપવિ ઉભી થઇ હોત તો પ ૂણા કરી શકાઇ હોત. કમાચારીઓને પેરોલ પર ચાલું રાખવા માટે નાના યાપારોને ોસાહન દાન કરવા માટે ડીઝાઇન કરેલ. રકમ ઉપલધ મહહનાની કાયાકારી મ ૂડી. $10 વમલલયન સુધી શરતો 3.75% APR (થાયી): યાપારો 2.75% APR (થાયી); નોન-ોહિસ 30 વો 1% 2 વા અથવા 5 વા , ારે લોન મ ંજુ ર થઇ હતી તેનાં પર આધાહરત સપાવિક $25,000 કરતા વધારે લોન માટે આવયક કોઇ સપાવવિક આવયક નથી યતગત ગેરટી? મા $200,000 કરતા વધારે હોય તેવી લોન માટે યતગત ગેરટી આવયક છે આવયક નથી માફીપા? ના. કોઇપણ પ ૂવા -ચ ૂકવણી પેનટીઓ વગર કોઇપણ સમયે લોનની પરત ચ ૂકવણી કરી શકાય છે . માફ કરવામાં આવે છે જો તમામ કમાચારી રીટેશન માપદંડો પ ૂણા કરવામાં આવે છે અને ભંડોળનો ઉપયોગ લાયક ખચાાઓ માટે કરવામાં આવે છે . જો ઉધાર લેનાર EIDL એડવાસ મેળવી હતી, તો SBA ારા EIDL એડવાસની રકમથી ઉધાર આપનારની લોન માફીનરકમ ઘટાડવાની આવયકતા રહે છે . વગતો અહ ઓનલાઇન ઉપલધ છે SBA.gov/PaycheckProtection. 1 લી ચ ૂકવણી 1 લી ચ ૂકવણી 1 વા વલં લબત થાય છે , જો તમે ઇછો તો તમે ચ ૂકવણી કરી શકો છો. પ ૂણા કરી અને સબવમટ કરો SBA ફોમા 1201 ઉધાર લેનારની ચ ૂકવણીઓ અહ પર Pay.gov. ઉધાર લેનાર લોન માફી માટેની વનંતી ારે સબવમટ કરે છે તેનાં આધાર પર સમયગાળા માટે ચ ૂકવણીઓ વલં લબત રહેશ. અર કરો ઓનલાઇન અર કરો હવે પછી ઉપલધ નથી. લેટેટ માહહતી માટે SBA.gov/PaycheckProtection ચકાસો.

Transcript of વારંવાર પૂછાતા પ્રશ્નો કોવિડ-19 ......9/24/2020...

Page 1: વારંવાર પૂછાતા પ્રશ્નો કોવિડ-19 ......9/24/2020 2:34 PM 1 | પ જ 030 – Gujarati - ગજર તjk વ ર વ ર પછ ત

1 | પે જ 9/24/2020 2:34 PM

030 – Gujarati - ગજુરાતી

વારંવાર પછૂાતા પ્રશ્નો કોવવડ-19 આવથિક ઇજા આપવિ લોન (EIDL)

1. આવથિક ઇજા આપવિ લોન (EIDL) અને પેચેક પ્રોટેક્શન પ્રોગ્રામ (પીપીપી ) વચ્ચે શુ ંતફાવત છે?

આર્થિક ઈજા આપર્િ લોન (EIDL)

પેચેક પ્રોટેક્શન પ્રોગ્રામ હવે પછી ઉપલબ્ધ નથી

ર્વવરણ SBA નો લાબંા-ગાળાનો પ્રત્યક્ષ લોન પ્રોગ્રામ સમગ્ર દેશમા ંઆશરે 5,500 ઉધાર આપનારાઓ મારફત

લોન આપવામા ંઆવ ેછે

હતે ું એવી નાણાકીય જવાબદારીઓ અને સચંાલન

ખચાાઓ પણૂા કરવાનો જે આપવિ ઉભી ન થઇ હોત

તો પણૂા કરી શકાઇ હોત.

કમાચારીઓને પેરોલ પર ચાલુ ંરાખવા માટે નાના વ્યાપારોને પ્રોત્સાહન પ્રદાન કરવા માટે ડીઝાઇન કરેલ.

રકમ ઉપલબ્ધ છ મહહનાની કાયાકારી મડૂી. $10 વમલલયન સધુી

શરતો 3.75% APR (સ્થાયી): વ્યાપારો 2.75% APR (સ્થાયી); નોન-પ્રોહિટ્સ 30 વર્ષો

1%

2 વર્ષા અથવા 5 વર્ષા, ક્યારે લોન મજુંર થઇ હતી તેના ંપર આધાહરત

સપાર્વિક $25,000 કરતા વધારે લોન માટે આવશ્યક કોઇ સપાવવિક આવશ્યક નથી

વ્યક્ક્તગત ગેરેંટી? માત્ર $200,000 કરતા વધારે હોય તેવી લોન માટે

જ વ્યક્ક્તગત ગેરેંટી આવશ્યક છે

આવશ્યક નથી

માફીપાત્ર? ના. કોઇપણ પવૂા-ચકૂવણી પેનલ્ટીઓ વગર

કોઇપણ સમયે લોનની પરત ચકૂવણી કરી શકાય

છે.

માફ કરવામા ંઆવે છે જો તમામ કમાચારી રીટેન્શન

માપદંડો પણૂા કરવામા ંઆવ ેછે અને ભડંોળનો ઉપયોગ

લાયક ખચાાઓ માટે કરવામા ંઆવે છે.

જો ઉધાર લેનારે EIDL એડવાન્સ મેળવી હતી, તો SBA

દ્વારા EIDL એડવાન્સની રકમથી ઉધાર આપનારની લોન

માફીની રકમ ઘટાડવાની આવશ્યકતા રહ ેછે.

વવગતો અહીં ઓનલાઇન ઉપલબ્ધ છે

SBA.gov/PaycheckProtection.

1લી ચકૂવણી 1લી ચકૂવણી 1 વર્ષા વવલલંબત થાય છે, જો તમે ઇચ્છો તો તમે ચકૂવણી કરી શકો છો. પણૂા કરી અને સબવમટ કરો SBA ફોમા 1201 ઉધાર

લેનારની ચકૂવણીઓ અહીં પર Pay.gov.

ઉધાર લેનાર લોન માફી માટેની વવનતંી ક્યારે સબવમટ

કરે છે તેના ંઆધાર પર સમયગાળા માટે ચકૂવણીઓ

વવલલંબત રહશેે.

અરજી કરો ઓનલાઇન અરજી કરો હવે પછી ઉપલબ્ધ નથી. લેટેસ્ટ માહહતી માટે

SBA.gov/PaycheckProtection ચકાસો.

Page 2: વારંવાર પૂછાતા પ્રશ્નો કોવિડ-19 ......9/24/2020 2:34 PM 1 | પ જ 030 – Gujarati - ગજર તjk વ ર વ ર પછ ત

2 | પે જ 9/24/2020 2:34 PM

વારંવાર પછૂાતા પ્રશ્નો કોવવડ-19 આવથિક ઇજા આપવિ લોન (EIDL)

2. શુ ંહુ ંકોવવડ-19 EIDL અને પીપીપી એમ બન્ને માટે અરજી કરી શકંુ છ?ં

હા. ઉધાર લેનારાઓ પીપીપી અને EIDL એમ બન્ને માટે અરજી કરી શકે છે, જોકે બન્ને પાસેથી ભડંોળનો

ઉપયોગ એકસમાન હતે ુ ંમાટે કરી શકાતો નથી.

પેચેક પ્રોટેક્શન પ્રોગ્રામ લોનની પ્રાપ્તતનો ઉપયોગ માગાદશાન અનસુાર લાયક હતે ુઓં માટે

કરવો અવનવાયા છે અને કેટલીક અથવા સપંણૂા લોન માફ કરવામા ંઆવી શકે છે જો યોગ્ય રીતે

ઉપયોગ કયો હોય. પીપીપી લોન આપવાની અર્ધકારીતા સમાપ્ત થઇ છે અને નવી પીપીપી

લોન હવે પછી ઉપલબ્ધ નથી. ઓનલાઇન ચકાસણી કરો લેટેસ્ટ માહહતી માટે.

EIDL ભડંોળનો ઉપયોગ કાયાકારી મડૂી અને સામાન્ય કામગીરી ખચાાઓ જેવા કે આરોગ્ય

સભંાળ લાભો, ભાડા, યહુટલલટીઓ, સ્થાયી ઋણ ચકૂવણીઓ ચાલુ ંરાખવા માટે કરી શકાય છે.

નોંધ લો કે જે લબઝનેસ પીપીપી લોન ઉપરાુંત EIDL એડવાન્સ પ્રાતત કરી હતી તેઓની પીપીપી

લોનની માફી રકમમાથંી EIDL એડવાન્સની રકમ બાદ કરવામા ંઆવશે.

3. હુ ંકોવવડ-19 EIDL ભડંોળનો ઉપયોગ શેના માટે કરી શકંુ છ?ં અને તે પીપીપી ભડંોળથી કઇ રીત ેઅલગ

છે?

EIDL પ્રાપ્તતઓનો ઉપયોગ કાયાકારી મડૂી અને સામાન્ય કામગીરી ખચાાઓ જેવા કે આરોગ્ય સભંાળ

લાભો, ભાડા, યહુટલલટીઓ અને સ્થાયી ઋણ ચકૂવણીઓ ચાલુ ંરાખવા જેવી વ્યાપક શ્રેણી આવરવા માટે

કરી શકાય છે.

પેચેક પ્રોટેક્શન પ્રોગ્રામ લોન પ્રાપ્તતઓનો ઉપયોગ પ્રોગ્રામ માગાદવશિકામા ંસ્થાવપત કયાા અનસુાર

માત્ર લાયક પેરોલ ખચાાઓ અને અમકુ ચોક્કસ લાયક નોનપેરોલ ખચાાઓ માટે જ કરવો અવનવાયા છે.

જો તમામ કમાચારી રીટેન્શન માપદંડો પણૂા કરવામા ંઆવે છે અને ભડંોળનો ઉપયોગ લાયક ખચાાઓ

માટે કરવામા ંઆવે છે તો લોન માફ કરવામા ંઆવી શકે છે.

3 વર્ષા માટે તમામ લોન ભડંોળોમના ંખચાાઓ કયાા હોય તે માટેની રસીદો અને કરારો જાળવી રાખો.

Page 3: વારંવાર પૂછાતા પ્રશ્નો કોવિડ-19 ......9/24/2020 2:34 PM 1 | પ જ 030 – Gujarati - ગજર તjk વ ર વ ર પછ ત

3 | પે જ 9/24/2020 2:34 PM

વારંવાર પછૂાતા પ્રશ્નો કોવવડ-19 આવથિક ઇજા આપવિ લોન (EIDL)

4. કોવવડ-19 EIDL માટે કોણ લાયક છે?

અરજદાર શારીહરક રીત ેયનુાઇટેડ સ્ટેટ્સમા ંઅથવા વનધાાહરત પ્રદેશમા ંક્સ્થત હોવા અવનવાયા છે અને

કોરોનાવાઇરસને કારણે કાયાકારી મડૂી ગમુાવવાથી વપડીત હોય, અથાતતં્ર નીચ ુઆવવાથી કે અન્ય

કોઇ કારણોથી નહીં. લાયક અરજદારોમા ંઆ મજુબનો સમાવેશ થાય છે:

Businesses with 500 અથવા ઓછા કમાચારીઓ ધરાવતા લબઝનેસ અથવા SBA.gov/SizeStandards અનસુાર સ્મોલ તરીકે વ્યાખ્યાવયત

500 અથવા ઓછા કમાચારીઓ ધરાવતા કોઓપરેહટવ્સ

500 અથવા ઓછા કમાચારીઓ ધરાવતા કૃવર્ષ ઉદ્યોગો મોટાભાગના ંનોનપ્રોહફટ્સ

આસ્થા-આધાહરત સગંઠનો સ્વતતં્ર માલલકીઓ અને સ્વતતં્ર ઠેકેદારો

ગેરલાયક બિઝનેસમાું એવાનો સમાવેશ થાય છે જેઓ ગેરકાયદેસર પ્રવવૃિઓ, લોન પેકેજજિંગ, સટ્ટાઓ,

મલ્લ્ટ-સેલ્સ વવતરણ, જુગાર, રોકાણ અથવા ઉધારી આપવામા ંસમાયેલા હોય.

5. જો હુ ંય.ુએસ. નાગહરક નથી પરંત ુમારો લબઝનેસ કોવવડ-19 EIDL માટેના ંતમામ અન્ય માપદંડો પણૂા કરે છે તો શુ?ં

નોન-યએુસ નાગહરક જે લબઝનેસના ં20% અથવા વધારેની માલલકી ધરાવ ેથે તે લાયક છે જો તેઓ ‘નોન-

વસહટઝન નેશનલ’ અથવા ‘ક્વૉલલફાઇડ એલલયન’ તરીકે વગીકૃત થયેલા હોય. ક્વૉલલફાઇડ એલલયનમા ં

વતામાન ગ્રીન કાડા ધરાવતા કાયમી વનવાસીઓનો સમાવેશ થાય છે. સદંભા લો SOP 50 30 9, પરરર્શષ્ટ 7.

Page 4: વારંવાર પૂછાતા પ્રશ્નો કોવિડ-19 ......9/24/2020 2:34 PM 1 | પ જ 030 – Gujarati - ગજર તjk વ ર વ ર પછ ત

4 | પે જ 9/24/2020 2:34 PM

વારંવાર પછૂાતા પ્રશ્નો કોવવડ-19 આવથિક ઇજા આપવિ લોન (EIDL)

6. કોવવડ-19 માટેની આવથિક ઇજા આપવિ લોન (EIDL) મેળવવાની પ્રહિયા શુ ંછે?

જો મુંજ ર થઇ હોય જો નામુંજ ર થઇ હોય લોન દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવા માટે

અરજદાર(રો)ને ઇમેલ મોકલવામા ંઆવ ેછે.

તમારા રેકોર્ડ ાસ માટે કોપી ડાઉનલોડ કરવાની ખાતરી કરો.

નામજુંર કયાાનો પત્રઇમેઇલથી મોકલવામા ંઆવ ેછે.

5-10 કાયાકારી હદવસોમા ંલોનની પ્રાપ્તત બેંક

એકાઉન્ટમા ંટ્રાન્સફર કરવામા ંઆવ ેછે. અરજદાર અક્સ્વકાર પત્રની તારીખથી 6 મહહનાની અંદર

પનુઃવવચારણા માટે વવનતંી કરી શકે છે. અહી મોકલો:

ઇ-મેઇલ: [email protected]

મેઇલ: ય.ુએસ. સ્મૉલ લબઝનેસ એડવમવનસ્ટે્રશન

હડઝાસ્ટર આવસસ્ટન્સ પ્રોસેવસિંગ એન્ડ

હડસબસામેન્ટ સેન્ટર

14925 હકિંગ્સપોટા રોડ

ફોટા વથા, ટેક્સાસ 76155

તમારો અરજી નબંર અન ેઅક્સ્વકાર કરવાના ંકારણો પાર

જવા માટે આવશ્યક એવી કોઇપણ માહહતી સામેલ કરો. અક્સ્વકાર કયાાના ંકારણ પર આધાહરત રીત ેપ્રહિયા લભન્ન

હશે.

3 વર્ષા માટે તમામ લોન ભડંોળોમના ંખચાાઓ કયાા હોય તે માટેની રસીદો અન ેકરારો જાળવી રાખો. અહીં મારફત ચકૂવણી કરો Pay.gov અથવા ચકૂવણીઓ અહીં ટપાલથી મોકલો:

ય.ુએસ. સ્મૉલ લબઝનેસ એડવમવનસ્ટે્રશન

721 19th સ્ટ્રીટ

ડેનવર, CO 80202

ટપાલથી મોકલવામાું આવતી ચકૂવણીમાું સમાવેશ

કરો: લબઝનેસનુ ંનામ

ઉધાર લેનારનુ ંનામ

ટેક્સ ID/EIN અથવા SSN

અરજી નબંર

અરજી કરો

લોન ક્વોટ

અરજીની સમીક્ષા થઇ

લોનનો ર્નણય ણ

www.sba.gov/disaster

આ લાયક લોન રકમનો અંદાજ છે; તેનો અથા લોન

મજુંર થઇ એવો નથી. અરજદારે આ મહિમ સ ધીની લોન રકમ પસદં કરવાની જરૂર પડ ેછે.

લોન ઓહફસર સપંણૂાતાની સમીક્ષા કરે છે

વધ ુમાહહતી માટે અરજદારનો સપંકા કરી શકે છે

મજુંર અથવા નામજુંર

Page 5: વારંવાર પૂછાતા પ્રશ્નો કોવિડ-19 ......9/24/2020 2:34 PM 1 | પ જ 030 – Gujarati - ગજર તjk વ ર વ ર પછ ત

5 | પે જ 9/24/2020 2:34 PM

વારંવાર પછૂાતા પ્રશ્નો કોવવડ-19 આવથિક ઇજા આપવિ લોન (EIDL)

7. હુ ંમારી અરજીનુ ંસ્ટેટસ કેવી રીત ેચકાસી શકંુ છ?ં

અરજદારો અરજીની સમીક્ષા કરવા માટે કસ્ટમર પોટાલમા ંલોગ-ઇન કરવા માટે આમતં્રણ મેળવશ,ે

લાયક લોન રકમ પસદં કરો, અને અંવતમ સમીક્ષા માટે સબવમટ કરો. જો લોન મજુંર ના થાય, તો અરજદાર લોન નામજુંર કરવા માટેના ંવવગતવાર કારણ સાથેનો ઇમેઇલ નોહટહફકેશન મેળવશ,ે જેમા ંવનણાય સામ ેઅપીલ કેવી રીત ેકરવી તેની સચૂનાઓ પણ સામેલ હશ.ે સ્ટેટસ ચકાસવા માટે ગ્રાહક

સેવાનો સપંકા કરો: 1-800-659-2955.

8. મેં પ્રારંલભક લોન ક્વોટ મેળવ્યો હતો. શુ ંતેનો અથા મને મજુંરી મળી એવો થાય છે?

ના, તે માત્ર તમે લાયક હોઇ શકો તેવી લોનનો અંદાજ છે. એકવાર તમે પ્રારંલભક લોન ક્વોટ મેળવો એટલે:

1. તમારા SBA લોન પોટાલમા ંલોગ ઇન કરો 2. મહિમ ક્વોટ કરાયેલામાથંી તમે કેટલી લોન રકમ મેળવવા માગંો છો તે પસદં કરો 3. સિર્મટ િટન પર પ્ક્લક કરવાની ખાતરી કરો

એકવાર તે પણૂા થઇ જાય, પછી તમારી અરજીન ેઅંવતમ સમીક્ષા તબક્કામા ંઆગળ મોકલવામા ંઆવશે. વધારાની માહહતી સબવમટ કરવા લોન અવધકારી દ્વારા તમારો સપંકા કરવામા ંઆવી શકે છે. કૃપા કરીને ત્વરીત પ્રત્યિુર આપો જેથી તમારી અરજીને પ્રહિયાગત કરી શકાય છે.

9. મને લોન મળી હતી; હુ ંકેવી રીત ેચકૂવણીઓ કરી શકંુ છ?ં

SBA ફોમા 1201 ઉધાર લેનારની ચકૂવણીઓ ને Pay.gov પર પણૂા કરીન ેઓનલાઇન ચકૂવણીઓ સેટ

અપ કરો. જો તમે ટપાલથી ચકૂવણીઓ કરવાનુ ંપસદં કરો, તો તેઓને અહીં મોકલો: ય.ુએસ. સ્મૉલ લબઝનેસ એડવમવનસ્ટે્રશન

721 19th સ્ટ્રીટ

ડેનવર, CO 80202

ટપાલથી મોકલેલી ચકૂવણીઓ પર, આનો સમાવેશ કરવાની ખાતરી કરો: લબઝનેસનુ ંનામ

ઉધાર લેનારનુ ંનામ

ટેક્સ ID/EIN અથવા SSN

અરજી અથવા લોન નબંર

Page 6: વારંવાર પૂછાતા પ્રશ્નો કોવિડ-19 ......9/24/2020 2:34 PM 1 | પ જ 030 – Gujarati - ગજર તjk વ ર વ ર પછ ત

6 | પે જ 9/24/2020 2:34 PM

વારંવાર પછૂાતા પ્રશ્નો કોવવડ-19 આવથિક ઇજા આપવિ લોન (EIDL)

10. મારે લબઝનેસ પાટાનર છે, પરંત ુતે/તેણી કોવવડ-19 EIDL અરજીમા ંસામેલ થવા માગંતા નથી. શુ ંહુ ંહજુ ં પણ અરજી કરી શકંુ છ?ં

20% અથવા વધારેના ંતમામ માલલકોને અરજીમા ંસામેલ કરવા આવશ્યક છે અને વવચારણામા ંલેવા

માટે ઓછામા ંઓછી 81% માલલકીને ગણતરીમા ંલેવાની જરૂર પડે છે.

11. જો મારા મજુંર કરવામા ંઆવેલા કરતા વધારે નાણાની મને જરૂર હોય તો શુ?ં

6 મહહનાની કાયાકારી મડૂી સધુી રકમમા ંવધારો કરીને કોવવડ-19 EIDLs બદલી શકાય છે. લોનનો

ક્સ્વકાર કયાા પહલેા અથવા પછી વધારાની વવનતંી કરી શકાય છે. જો અરજદાર ભડંોળની તાત્કાલલક

જરૂરીયાત ધરાવતા હોય, તો ઑફર કરેલી મહિમ લોન રકમનો ક્સ્વકાર કરો અને પછી વધારાના ં

દસ્તાવેજો પ્રધાન કરીન ેવવનતંી કરો.

જો લોન માટે તમને મજુંરી આપી હોય અને રકમમા ંવધારો કરવાની વવનતંી કરવા માગંતા હોલ, તો

લોન રકમમા ંવધારા માટેની તમારી જરૂરીયાત જણાવતો અને વવર્ષય રેખામા ં“INCREASE” શબ્દ

ધરાવતો ઇમેઇલ [email protected] પર મોકલો. એવી કોઇપણ વધારાની માહહતીનો સમાવેશ કરો

જે અમને તમારી અરજી માટે વધારાન ેવવચારણામા ંલેવામા ંસહાય કરી શકે. ઉદાહરણ તરીકે:

1. હસ્તાક્ષર કરેલા IRS ફોમા 4506-T સાથે તમારા લબઝનેસ માટેનુ ંતમારંુ સૌથી તાજેતરનુ ંફેડરલ ટેક્સ

રીટના 2. અપડેટ કરેલા ફાઇનાક્ન્શયલ્સ (ગ્રોસ રેવેન્ય,ુ વેચેલા માલસામાનની પડતર હકિંમત, કામગીરીનો

ખચા, અથવા વળતરના ંઅન્ય સ્ત્રોતો) માટે, ફોમા 3502સબવમટ કરો.

Page 7: વારંવાર પૂછાતા પ્રશ્નો કોવિડ-19 ......9/24/2020 2:34 PM 1 | પ જ 030 – Gujarati - ગજર તjk વ ર વ ર પછ ત

7 | પે જ 9/24/2020 2:34 PM

વારંવાર પછૂાતા પ્રશ્નો કોવવડ-19 આવથિક ઇજા આપવિ લોન (EIDL)

12. જો મને મજુંર કરી હોય તેટલી રકમની જરૂર ન હોય તો શુ?ં

તમે પ્રારું બિક લોન ક્વોટ

મેળવ્યો છે?

1. તમારા SBA લોન પોટાલમા ંલોગ ઇન કરો 2. મહિમ ક્વોટ કરાયેલામાથંી તમે કેટલી લોન રકમ મેળવવા

માગંો છો તે પસદં કરો 3. સિર્મટ િટન પર પ્ક્લક કરવાની ખાતરી કરો

ડાઇરેક્ટ ડીપોબઝટથી િુંડોળ મેળવ્્ ું છે?

SBA ને ચકૂવાપાત્ર ચેક બનાવો અને EIDL, એડવાન્સ અથવા બન્નેન ે

ભડંોળ લાગુ ંપડે છે કે નહીં તે સચૂવતી નોંધ સાથ ેમોકલો, અને આનો સમાવેશ કરો: લબઝનેસનુ ંનામ

ઉધાર લેનારનુ ંનામ(મો) ટેક્સ ID અથવા SSN

લોન નબંર

ચેકથી િુંડોળ મેળવ્્ ું છે? જો ચેક ડીપોબઝટ ન કરવામાું આવ્યો હોય, તો સમગ્ર અગ્ર ભાગમા ંVOID લખો અને નીચેના ંસરનામા પર ચેક પરત મોકલો. સમાવેશ

કરો: લબઝનેસનુ ંનામ

ઉધાર લેનારનુ ંનામ(મો) ટેક્સ ID અથવા SSN

અરજી નબંર

અહી મોકલો: ય.ુએસ. સ્મૉલ લબઝનેસ એડવમવનસ્ટે્રશન

721 19th સ્ટ્રીટ

ડેનવર, CO 80202

13. હુ ંઅક કરતા વધારે લબઝનેસ ધરાવુ ંછ.ં શુ ંહુ ંએક કરતા વધારે કોવવડ-19 EIDL અરજીઓ સબવમટ કરી શકંુ છ?ં

હા, તમે લાયક લબઝનેસ દીઠ એક અરજી સબવમટ કરી શકો છો. જોકે, અરજી માટે ઓછામા ંઓછી 81%

માલલકી ગણતરીમા ંલેવાની જરૂર પડે છે.

Page 8: વારંવાર પૂછાતા પ્રશ્નો કોવિડ-19 ......9/24/2020 2:34 PM 1 | પ જ 030 – Gujarati - ગજર તjk વ ર વ ર પછ ત

8 | પે જ 9/24/2020 2:34 PM

વારંવાર પછૂાતા પ્રશ્નો કોવવડ-19 આવથિક ઇજા આપવિ લોન (EIDL)

14. કોવવડ-19 માટે મને નામજુંરી આપવામા ંઆવી છે. તે નામજુંરી માટે શુ ંકારણો હોઇ શકે છે?

નામજુંરીના ંકારણો અરજી મજુબ અનન્ય હોય છે. નામજુંરી માટેના ંસૌથી સામાન્ય કારણો આ મજુબ છે:

અસુંતોષકારક કે્રરડટ ઇર્તહાસ. EIDL એક સરકારી લોન હોવાના ંકારણે, લાયક બનવા માટે

અરજીઓ ન્યનૂિમ િેહડટ માપદંડો પણૂા કરે તેવી ફેડરલ વનયમનોની આવશ્યકતા છે.

ખરાઇ ન કરી શકાય તેવી મારહતી. જો અરજદાર લોન અવધકારીઓની વધારાની માહહતી માટેની

વવનતંીનો 7 હદવસોની અંદર પ્રવતભાવ ન આપે, તો તે અરજી નામજુંર થઇ શકે છે. તમારી અરજી

ફરીથી સહિય કરવા માટેની પનુઃવવચારણાની વવનતંી કરો.

ગેરલાયક નોન-્ એસ નાગરરક સ્ટેટસ. અરજદારો યએુસ નાગહરકો, નોન-વસહટઝન નેશનલ્સ, અથવા

લાયક એલીયન્સ હોવા અવનવાયા છે. વધ ુમાહહતી માટે SOP 50 30 9, પરરર્શષ્ટ 7 નો સદંભા લો.

વ્યાપાર પ્રવરૃ્િ લાયક ન હોય.

આર્થિક ઇજા સિળ ન હોય. આ નામજુંરી માટે બે સભંવવત કારણો છે: 1) આવથિક ઇજા EIDL

એડવાન્સ માટે મળેવી રકમ કરતા ઓછી હોય; અથવા 2) સબવમટ કરવામા ંઆવેલી માહહતી

આવથિક ઇજા સચૂવતી નથી.

ચરરત્રનાું કારણો. અરજીઓ નામજુંર કરવામા ંઆવી શકે છે જો તેઓને છેલ્લા પાચં વર્ષોમા ંમોટા

અપરાધમા ંદોવર્ષત ઠેરવવામા ંઆવેલ હોય; અથવા કદાપી એવા કોઇપણ ઉત્પાદન અથવા

સેવાના ંપ્રોડક્શન કે વવતરણમા ંજોડાયેલ હોય જેને અનરુૂપ ન્યાયકે્ષત્રની કોટા દ્વારા અપ્શ્લલ હોવાનુ ં

નક્કી કરવામા ંઆવ્યુ ંહોય; જેઓને હાલમા ંફેડરલ સરકાર સાથ ેકરાર કરવાથી અથવા ફેડરલ

અનદુાનો કે લોન મેળવવાથી વનલલંબત કરેલા હોય અથવા અવરોવધત કરેલા હોય; અને/અથવા

જેઓ હાલમા ંઆરોપનામા, ગનુાહહત માહહતી, દોર્ષારોપણ અથવા અન્ય રીતોને આધીન હોય

જેનાથંી કોઇપણ ન્યાયકે્ષત્રમા ંઔપચાહરક ગનુાહહત ચાજીસ લાવવામા ંઆવ્યા હોય.

પ્રર્તિાવ આપવામાું ર્નષ્ફળતા. જો અરજદારો વધારાની માહહતી પછૂતા ઇમેઇલનો પ્રવતભાવ

આપતા નથી અથવા લોન ક્લોલઝિંગ દસ્તાવેજો પર હસ્તાક્ષર કરતા નથી, તો સામાન્ય રીતે અરજી

60 હદવસો બાદ સમાતત થશે.

Page 9: વારંવાર પૂછાતા પ્રશ્નો કોવિડ-19 ......9/24/2020 2:34 PM 1 | પ જ 030 – Gujarati - ગજર તjk વ ર વ ર પછ ત

9 | પે જ 9/24/2020 2:34 PM

વારંવાર પછૂાતા પ્રશ્નો કોવવડ-19 આવથિક ઇજા આપવિ લોન (EIDL)

15. શુ ંમારી કોવવડ-19 EIDL અરજી નામજુંર કરવામા ંઆવી હોય તો હુ ંપનુઃવવચારણા માટે વવનતંી કરી શકંુ

છ?ં

અરજદાર પનુઃવવચારણાની વવનતંી કરવા માટે 6 મહહના સધુીનો સમય ધરાવે છે. પનુઃવવચારણાની વવનતંીઓ અહીં મોકલો:

ઇ-મેઇલ [email protected]

મેઇલ ય.ુએસ. સ્મૉલ લબઝનેસ એડવમવનસ્ટે્રશન

હડઝાસ્ટર આવસસ્ટન્સ પ્રોસેવસિંગ એન્ડ હડસબસામેન્ટ સેન્ટર

14925 હકિંગ્સપોટા રોડ

ફોટા વથા, ટેક્સાસ 76155

આવી કોઇપણ વધારાની માહહતીનો સમાવેશ કરો જે અમન ેતમારી વવનતંીમા ંસહાય કરી શકે. જો

નામજુંરીના ંપત્રમા ંઅમકુ ચોક્કસ માહહતી અથવા દસ્તાવેજોની વવનતંી કરવામા ંઆવી હોય, તો

તમારે તે વસ્તઓુને સામેલ કરવી અવનવાયા છે.

આનો સમાવેશ કરવાની ખાતરી કરો: લબઝનેસનુ ંનામ

ઉધાર લેનારનુ ંનામ

ટેક્સ ID/EIN અથવા SSN

અરજી/લોન નબંર

અક્સ્વકાર કયાાના ંકારણ પર આધાહરત રીત ેપ્રહિયા લભન્ન હશ.ે

ઉદાહરણ:

અરજદાર તેઓની કોવવડ-19 EIDL લોન અરજી માટે SBA પાસેથી નામજુંરીનો પત્ર મેળવે થે, જેમા ં

નામજુંર કરવા માટેના ંકારણ તરીકે “આવથિક ઇજા સબળ નથી” યાદીગત કરેલુ ંહોય. જ્યારે તેઓની

સ્ટ્રીમલાઇન અરજીમા ંઅરજદારની સ્વય-ંપ્રમાણીત નાણાકીય માહહતી જેવી કે ગ્રોસ રેવેન્ય ુમાટેના ં

આંકડાઓ અને મહામારી પહલેાના ંબાર (12) મહહનાના ંસમયગાળા માટે વેચેલા માલસામાનની

પડતર હકિંમત, આવથિક ઇજા પ્રવતલબિંલબત કરતી ન હોય, માહહતી ખાલી રાખવામા ંઆવી હોય ત્યારે આ

કારણ સામાન્ય છે.

Page 10: વારંવાર પૂછાતા પ્રશ્નો કોવિડ-19 ......9/24/2020 2:34 PM 1 | પ જ 030 – Gujarati - ગજર તjk વ ર વ ર પછ ત

10 | પે જ 9/24/2020 2:34 PM

વારંવાર પછૂાતા પ્રશ્નો કોવવડ-19 આવથિક ઇજા આપવિ લોન (EIDL)

પનુઃવવચારણા માટેની લબઝનેસના ંમાલલકની વવનતંી લેલખત ઇમેઇલ/પત્રથી વવનતંી હોવી જોઇએ અને

નીચેનાનો સમાવેશ કરતી હોવી જોઇએ:

તેઓની નામજુંર કરેલી કોવવડ-19 EIDL લોન અરજીની પનુઃવવચારણા કરવાની વવનતંી કરતી

અરજીમા ંલેલખત નોંધ, જેમા ંઅરજી નબંર, લબઝનસે/સસં્થાનુ ંનામ, માલલકોનુ ંનામ(મો) અને

લબઝનેસના ંસરનામાનો સમાવેશ થાય છે

તમામ પહરવશષ્ટો સહહત કોવવડ-19 મહામારી પહલેા લબઝનેસ માટે ફાઇલ કરેલા સૌતી તાજેતરના ં

ફેડરલ ટેક્સ રીટન્સાની નકલ

લબઝનેસ સસં્થા માટેનુ ંપણૂા કરેલુ ંઅને હસ્તાક્ષરકૃત IRS ફોમા 4506-T

લબઝનેસ એકાઉન્ટ માટેના ંવોઇડ કરેલા ચેકની નકલ

(પનુઃવવચારણીની SBA ના ંપ્રહિયાગત કરવા પર) SBA વધારાની માહહતીની વવનતંી કરી શકે છે,

જેમા ંSBA ફોમા 3502 - EIDL સહાયક માહહતીનો સમાવેશ થઇ શકે છે

16. જો મેં કોવવડ-19 EIDL પ્રાતત કરી હોય અને હુ ંમલુ્કી અશાવંતથી અસરગ્રસ્ત થાઉ છ,ં તો શુ ંહુ ંવધારે

ભડંોળ માટે વવનતંી કરી શકંુ છ?ં

જો તમે એવા ક્ષેત્રમા ંછો જે હડઝાસ્ટર ડીક્લેરેશન ધરાવ ેછે, જેમા ંમલુ્કી અશાવંત અને જળપ્રલય,

વાવાઝોડાની નકુશાની, જગંલની આગ અથવા ધરતીકંપ જેવી આપવિઓનો સમાવેશ થતો હોય, તો

તમારા ઘર, વ્યક્ક્તગત ભોગવટાઓ અને/અથવા લબઝનેસની નકુશાની આવરવા માટે તમે વધારાની

SBA હડઝાસ્ટર લોન માટે લાયક બની શકો છો.

તમારા ક્ષેત્ર માટે હડઝાસ્ટર ડીક્લેરેશન છે કે નહીં તે જોવા માટે disasterloan.sba.gov તપાસો.

પીપીપી અને EIDL જેવા SBA ના ંકોવવડ-19 રાહત પ્રોગ્રામો કોરોનાવાઇરસ મહામારીથી પહરણમતા

આવથિક પ્રભાવો માટે છે, અને મલુ્કી અશાવંત અથવા અન્ય આપવિઓ દ્વારા થતી ભૌવતક અથવા આવથિક

આપવિ નકુશાનીઓ માટે નથી.

Page 11: વારંવાર પૂછાતા પ્રશ્નો કોવિડ-19 ......9/24/2020 2:34 PM 1 | પ જ 030 – Gujarati - ગજર તjk વ ર વ ર પછ ત

11 | પે જ 9/24/2020 2:34 PM

વારંવાર પછૂાતા પ્રશ્નો કોવવડ-19 આવથિક ઇજા આપવિ લોન (EIDL)

17. હુ ંઅગાઉતી જ પીપીપી અને કોવવડ-19 EIDL ધરાવુ ંછ ંઅને કોવવડ શટડાઉનના ંપ્રભાવમાથંી મારો લબઝનેસ હજુ ં રીકવર થયો નથી, તો શુ ંહુ ંબીજી લોન માટે લાયક બનીશ?

જો કોવવડ-19 ને કારણે તમારા લબઝનેસન ેપીપીપી લોન અથવા EIDL સહાયતા પ્રાતત થઇ હતી, અને

અગાઉની આપવિથી તમે અન્ય SBA હડઝાસ્ટર લોન પણ ધરાવો છો, તો તમારા સમદુાયમા ંજાહરે

કરેલી આપવિમાથંી પહરણમતી નકુશાનીઓ માટે તમે હજુ ં પણ નવી SBA હડઝાસ્ટર લોન માટે લાયક

બની શકો છો.

18. જો મલુ્કી અશાવંત અથવા કુદરતી આપવિના ંકારણે હુ ંબીજી હડઝાસ્ટર લોન મેળવુ,ં તો શુ ંહત ુ ંનવી લોનને મારી કોવવડ-19 EIDL સાથ ેસયંકુ્ત કરી શકંુ છ?ં અથવા શુ ંહુ ંકોવવડ-19 EIDL પરત ચકૂવવા માટે

તેનો ઉપયોગ કરી શકંુ છ?ં

ના. દરેક SBA હડઝાસ્ટર લોન અલગ છે; તેઓને સયંકુ્ત કરી શકાતી નથી કે અગાઉની લોન પરત

ચકૂવવા ઉપયોગ કરી શકાતો નથી.

જો તમારા ક્ષેત્રમા ંઅલગ જાહરે કરેલી આપવિના ંકારણે તમે બીજી SBA હડઝાસ્ટર લોન માટે લાયક

બનો, તો નવી લોનનો ઉપયોગ તમારા લોન ક્લોલઝિંગ દસ્તાવેજોમા ંયાદીગત કરેલા હતે ુઓં માટે

ઉપયોગ કરવો અવનવાયા છે, જેમા ંકાયાકારી મડૂી અથવા ભૌવતક નકુશાનીના ંસમારકામોનો સમાવેશ

થઇ શકે છે. તેનો ઉપયોગ કોવવડ-19 સહહત અગાઉની આપવિઓની ઘટનાઓથી લીધેલી પ્રવતામાન

SBA હડઝાસ્ટર લોન રીફાઇનાન્સ કરવા અથવા પરત ચકૂવવા કરી શકાતો નથી.

3 વર્ષો માટે તમામ લોન ભડંોળ માટેની રસીદો અને કરારો જાળવી રાખો જેથી તમે દરેક લોન માટે

ભડંોળના ંઉપયોગને દસ્તાવેજીત કરી શકશો.

19. ક્સ્થવત એવી છે કે કોવવડ શટડાઉનથી મારો લબઝનેસ હજુ ં રીકવર થયો નથી, તો હુ ંપરત ચકુવણીઓ

કેવી રીત ેહાથ ધરીશ?

કોવવડ-19 લોન માટેની ચકૂવણીઓ આપમેળે 1 વર્ષા માટે વવલલંબત થાય છે. કોવવડ-19 પહલેા થયેલી આપવિઓ માટે પરત ચકૂવણીની ક્સ્થવતમા ંઅગાઉથી જ હોય તેવી હડઝાસ્ટર લોન ડીસેમ્બર 2020

સધુી વવલલંબત થાય છે. મલુ્કી અશાવંત અને અન્ય આપવિઓ માટેની નવી રડઝાસ્ટર લોન આપમેળે 1

વર્ષા માટે વવલલંબત થાય છે.

જો તમે નવી હડઝાસ્ટર લોન માટે લાયક બનો છો, તો તમે વવનતંી કરી શકો છો કે નાણારીય મશુ્કેલીમા ંમદદ કરવા માટે SBA તમારી અન્ય લોન ચકૂવણીઓની વવલલંબતતામા ંવધારો કરે.

Page 12: વારંવાર પૂછાતા પ્રશ્નો કોવિડ-19 ......9/24/2020 2:34 PM 1 | પ જ 030 – Gujarati - ગજર તjk વ ર વ ર પછ ત

12 | પે જ 9/24/2020 2:34 PM

વારંવાર પછૂાતા પ્રશ્નો કોવવડ-19 આવથિક ઇજા આપવિ લોન (EIDL)

20. મલુ્કી અશાવંત અથવા અન્ય હડજાસ્ટર લોનની અરજી કરવા માટેની પ્રહિયા કોવવડ-EDIL પ્રહિયાથી કઇ

રીતે અલગ પડે છે?

જો તમારે SBA હડઝાસ્ટર લોન સાથેનો અનભુવ માત્ર કોવવડ-19 EIDL પ્રોગ્રામ સાથેનો જ રહ્યો હોય, તો

તમે મલુ્કી અશાવંત અને અન્ય આપવિઓ જેવી જાહરે કરેલી આપવિઓ માટે અલગ પ્રહિયા જોશો.

o બે આવસસ્ટન્સ પ્રોગ્રામો છે:

િૌર્તક ન કશાની લોન જે વીમા દ્વારા આવરવામા ંન આવતા હોય તેવી જાહરે કરેલી

આપવિમા ંભૌવતક સપંવિની નકુશાનીના ંસમારકામો અથવા ફેરબદલને આવરે છે.

આર્થિક ઇજા લોન જાહરે કરેલી આપવિ બાદ સ્મોલ લબઝનેસના ંકામગીરી ખચાાઓને

આવરવા માટે.

o અરજીની પ્રહિયા લભન્ન હોય છે:

disasterloan.sba.gov પર અરજી કરો

કોલેટરલ અને વીમા આવશ્યકતાઓ સહહત લાયકાત અને લોનની આવશ્યકતાઓ

કોવવડ-19 પ્રોગ્રામ કરતા અલગ હોય છે. જો સરુલક્ષત કરેલી હોય, તો આ લોનને તમારી સપંવિ પર ધારણાવધકાર અને જળપ્રલય, હઝેડા અને/અથવા વાવાઝોડાના ંવીમાનો પરુાવો હોવાની આવશ્યકતા હોઇ શકે છે. વધ ુમાહહતી માટે SBA.gov/Disaster ની મલુાકાત લો.

Page 13: વારંવાર પૂછાતા પ્રશ્નો કોવિડ-19 ......9/24/2020 2:34 PM 1 | પ જ 030 – Gujarati - ગજર તjk વ ર વ ર પછ ત

13 | પે જ 9/24/2020 2:34 PM

વારંવાર પછૂાતા પ્રશ્નો કોવવડ-19 આવથિક ઇજા આપવિ લોન (EIDL)

આપવિ સહાયતાની ઝાખંી સહાયતાનાું પ્રકારો ઉધાર લેનારાઓ હતે ું મહિમ રકમ

લબઝનેસ લોન લબઝનેસ અને પ્રાઇવેટ

નોનપ્રોહફટ

રીએલ એસ્ટેટ, ઇન્વેન્ટરી, ઇક્ક્વપમેન્ટ વગેરેનુ ંસમારકામ અથવા ફેરબદલ

$2 વમલલયન

આવથિક ઇજા લોન

(કોવવડ-EIDL)

સ્મોલ લબઝનેસ, કૃવર્ષ

ઉદ્યોગો, પ્રાઇવેટ

નોનપ્રોહફટ અન ેધાવમિક

સસં્થાનો

કાયાકારી મડૂી (કૃવર્ષ ઉદ્યોગો અને નોનપ્રોહફટ માટે

ઓપરેહટિંગ ખચાાઓ)

6 મહહનાની કાયાકારી મડૂી (કૃવર્ષ ઉદ્યોગો અને

નોનપ્રોહફટ માટે ઓપરેહટિંગ

ખચાાઓ)

આવથિક ઇજા લોન

(તમામ અન્ય

આપવિઓ)

સ્મોલ લબઝનેસ અને પ્રાઇવેટ નોનપ્રોહફટ

કાયાકારી મડૂી $2 વમલલયન

વમલલટ્રી રીઝવવિસ્ટ

ઇકોનોવમક ઇન્જરી હડઝાસ્ટર લોન (MREIDL)

સહિય ફરજ માટે

બોલાવેલા વમલલટ્રી રીઝવવિસ્ટ(સ) ધરાવતા સ્મોલ લબઝનેસ

કાયાકારી મડૂી $2 વમલલયન

હોમ લોન-સમારકામ ઘરના ંમાલલકો પ્રાથવમક આવાસનુ ંસમારકામ અથવા ફેરબદલ; વીમા દ્વારા આવરવામા ંનહીં આવતી નકુશાનીઓ

$200,000

હોમ લોન- વ્યક્ક્તગત

સપંવિ

ઘરના ંમાલલકો અને ભારુ્આતો

વીમા દ્વારા નહીં આવરવામા ંઆવતી વ્યક્ક્તગત સપંવિન ુ

સમારકામ અથવા ફેરબદલ

$40,000

ઉપશમન લબઝનેસ, પ્રાઇનેટ

નોનપ્રોહફટ, અન ેઘરના ંમાલલકો

સમાન પ્રકારની ભાવી નકુશાનીનુ ંઉપશમન/

અટકાવ

ખરાઇ કરેલી ભૌવતક

નકુશાનીનો 20% સધુીનો વધારો. $200,000 સધુી મયાાહદત ઘરના ંમાલલકો.